Published By:-Bhavika Sasiya
- અમેરિકાના પ્રમુખની છાપ બગાડવા પાછળ બગડેલ લેપટોપ જવાબદાર… કેવી રીતે…?
- હાલના દિવસોમાં અમેરિકાના પ્રમુખ જૉ. બાઈ ડેનની છાપ તેના દીકરા હન્ટર ના કારણે બગડી રહી છે.
હન્ટર ની 8864 જેટલી તસવીરો માર્કો પોલો નામના રાઈટ વિગે વાયરલ કરી હતી. આ તમામ તસવીરો ખુબ સ્ફોટક છે જેમાં હન્ટરના વેશ્યા સાથેના ન્યૂડ ડાન્સ મિત્રો સાથે ડ્રગસ સેવન વગેરે તમામ બાબતોની તસવીરો છે અને વિડિયો પણ છે..
53 વર્ષની ઉમર ધરાવતા જૉ. બાઈડેન ના કુપુત્ર હન્ટરની આ તસવીરો અને વીડિયો દુનિયાના વિવિધ દેશોના શહેરોની ક્લબો ની છે.
આ તમામ તસવીરો અને વીડિયો ઉપરાત બેન્ક ડીટેઈલ થી માંડીને ક્યાં કેટલા નાણાં વાપર્યા તેની પણ વિગતો છે પરંતુ આ વિગતો અત્યંત સંવેદન શીલ હોવાનાં પગલે હજી જાહેર કરવામાં આવી નથી..
સવાલ એ ઉભો થાય છે કે આ તમામ બાબતો માર્કો પોલો ગૃપ પાસે પહોચી કેવી રીતે. તે પાછળ પણ ખુબ રસપ્રદ વિગત જાણવા મળી છે.તે મુજબ હન્ટરનુ લેપટોપ બગડી જતા તેને રીપેરીંગ માટે આપવામાં આવ્યું હતું. આ બગડેલ લેપટોપમાં હન્ટરની યુક્રેન ની યુવતીઓ સાથેના ન્યૂડ ફોટા અને વીડિયો પણ હતા લેપટોપનુ રીપેરીંગ થઈ ગયા બાદ તેને લેવા કોઈ ન આવતા લેપટોપની તપાસ કરતા આ ચોંકાવનારી ડીટેઈલ જણાતા અને જો બાઈડેન અને હન્ટરના ફોટા તેમજ વિડિયો હોવાનું જણાતા લેપટોપના શો રૂમના માલીકે ઇન્ટેલીજિયન્સ અને સિક્યુરિટીને લેપટોપ સોંપ્યું હતું પરંતું તે પહેલા કોપી કરી લીધી હતી જે કોઇ ને કોઈ રીતે માર્કો પોલો ગૃપ સુઘી પહોચી ગઈ હતી.