Home BOLLYWOOD મોસ્ટ વેલ્યૂડ સેલિબ્રિટી યાદીમાં રણવીરસિંહ વિરાટ કોહલીને પાછળ મૂકી મોખરે પહોંચ્યો…

મોસ્ટ વેલ્યૂડ સેલિબ્રિટી યાદીમાં રણવીરસિંહ વિરાટ કોહલીને પાછળ મૂકી મોખરે પહોંચ્યો…

0

Published by : Vanshika Gor

ભારતની મોસ્ટ વેલ્યુડ સેલિબ્રિટીની યાદીમાં વિરાટ કોહલીને પાછળ મૂકી રણવીર સિંહ પ્રથમ ક્રમે રહ્યો છે. ૨૦૨૨ની સ્થિતિએ તેની બ્રાન્ડ વેલ્યૂ ૧૫૦૦ કરોડથી વધારેની આવી છે.ટોપ ટેનની યાદીમાં અભિનેત્રીઓમાં દીપિકાને પાછળ મૂકી આલિયા ટોપ આવી ગઈ છે.

વિરાટ ૧૪૬૩ કરોડની બ્રાન્ડ વેલ્યુ સાથે હવે બીજા નંબરે છે. જ્યારે અક્ષય કુમારે ૧૨૬૮ કરોડ રુપિયાની બ્રાન્ડ વેલ્યુ સાથે પોતાનું ત્રીજું સ્થાન જાળવી રાખ્યું છે. સાઉથના કલાકારોની હાલ બોલબાલા છે પરંતુ ટોપ સેલેબ્સની યાદીમાં અલ્લુ અર્જુનને ૨૦મું અને પુષ્પાની હિરોઈન રશ્મિક મંદાનાને પચ્ચીસમું સ્થાન મળ્યું છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version