Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratવડોદરાના ટીપી 13 વિસ્તારમાં દુકાનદાર પિતા પુત્ર પર ચપ્પુ વડે જીવલેણ હુમલો…

વડોદરાના ટીપી 13 વિસ્તારમાં દુકાનદાર પિતા પુત્ર પર ચપ્પુ વડે જીવલેણ હુમલો…

  • ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા..
  • હુમલાખોર રેલવે કર્મચારી સહિત બેની ધરપકડ

વડોદરાના ટીપી 13 વિસ્તારના મહર્ષિ શોપિંગ સેન્ટરમાં દુકાનદાર પિતા પુત્ર પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પુત્રને પણ ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડાયો છે. ફતેગંજ પોલીસે હુમલાખોર રેલવે કર્મચારી સહિત બે ની ધરપકડ કરી હતી.

વડોદરાના ટીપી 13 વિસ્તારની મેઘધનુષ સોસાયટીના મહર્ષિ શોપિંગ સેન્ટરમાં આચારસંહિતાનાં અમલ વચ્ચે વડોદરામાં પિતા પુત્ર પર ધોળે દિવસે હુમલો કરવામાં આવ્યો હતો. મહર્ષિ શોપિંગ સેન્ટરમાં ઉધાર ન આપતાં માથાભારે રેલકર્મી ચપ્પુ વડે દુકાનદાર પિતા પુત્ર પર તૂટી પડ્યો હતો. 22 હજારથી વધુનું ઉધાર હોય દુકાનદારે ઉધાર આપ્યુ ન હતું. ઘટનામાં પિતાને ગળાનાં ભાગે ગંભીર ઇજા પહોંચી હતી તો પુત્રને પણ ગંભીર ઇજાઓ પહોંચતા બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. દુકાનદાર પિતા પુત્ર પર ખુની હુમલાનાં સીસીટીવી આવ્યાં સામે આવ્યા છે. ફતેગંજ પોલીસે હુમલાખોર લક્ષ્મણ ગરાસિયા નામના રેલવે કર્મચારી સહિત બેની ધરપકડ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security