Friday, July 25, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuch"વન નેશન, વન ચલાન " યોજના ટુંક સમયમાં શરૂ થઈ જશે… ભરૂચમાં...

“વન નેશન, વન ચલાન ” યોજના ટુંક સમયમાં શરૂ થઈ જશે… ભરૂચમાં 2023ના અંત સુધીમાં અમલની શરૂઆત થશે…

Published by : Rana Kajal

અત્યાર સુધી રસ્તા પર વાહન ઉભુ રખાવી ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારાઓનું ચલાન બનાવી દંડ કરવામાં આવતો હતો. પરંતુ ટૂંક સમયમાં આ દ્રશ્યો ભૂતકાળ બની જશે હવે “વન નેશન, વન ચલાનની યોજના અમલમાં ટુંક સમયમાં અમલમાં મુકવામાં આવશે. આ યોજનાના પગલે મેમો સિસ્ટમ સંપૂર્ણ ઓનલાઇન થઈ જશે… નવી સિસ્ટમમાં ટ્રાફિકનો મેમો વાહન માલિકના મોબાઈલ પર આવી જશે સાથે જ નિયમભંગ અંગેનો મેસેજ ભર્યા બાદ 90 દિવસમાં દંડના નાણાં નહી ભરાય તો તે અંગેની સંપૂર્ણ નોંધ નેશનલ નેટવર્કમાં નોધાઇ જશે. જેના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહી પરંતુ મેમો નહી ભરનાર સામે વર્ચ્યુઅલ કોર્ટમાં કેસ કરવામાં આવશે…રાજયના અમદાવાદ, સુરત અને રાજકોટમાં આ યોજનાનો અમલ ટુંક સમયમાં શરૂ થઈ જશે. જોકે ભરૂચમાં વર્ષ 2023ના અંત સુધીમાં “વન નેશન વન ચલાન”યોજના શરૂ કરી દેવામાં આવશે એમ જાણવા મળેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!