Home Bharuch વાલિયાના સીલુંડીની સીમમાં પીકઅપ ગાડી લઈને ચોરી કરવા આવેલ તસ્કરો પૈકી એક...

વાલિયાના સીલુંડીની સીમમાં પીકઅપ ગાડી લઈને ચોરી કરવા આવેલ તસ્કરો પૈકી એક ઝડપાયો….

0

મૂળ સુરતના વરાછાના અને હાલ વાલિયા તાલુકાના સીલુંડી ગામની સીમમાં ગ્રીન હાઉસ ખાતે રહેતા મગન જાધવ ધામેલીયા પોતાના સબંધી સાથે ગ્રીન હાઉસ બનાવે છે જેઓએ જે સ્થળે મટીરીયલ મુક્યું છે જે ગ્રીન હાઉસમાં તસ્કરોએ પ્રવેશ કર્યો હતો અને ગેલ્વેનાઇઝની પાઈપોની ૨ લાખના મુદ્દામાલની ચોરી કરી પાંચ ઈસમો ફરાર થઇ રહ્યા હતા તે દરમિયાન રખેવાળે પાંચ પૈકી એક તસ્કરને પકડી પાડ્યો હતો અને તેને વાલિયા પોલીસને હવાલે કર્યો હતો પોલીસે ઝડપાયેલ ઇસમની પુછપરછ કરતા તે નવા ગામ કરાવેલ ગામનો ઈરફાન ખાન ચાંદખા ખાન હોવાનું જણાવ્યું હતું પોલીસે તેની પાસેથી ૨ લાખની પાઈપ અને ૫ લાખની પીકઅપ મળી કુલ ૭ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version