Wednesday, June 10, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBusinessવોડાફોન-આઇડિયા મુશ્કેલીમાં , 18 મહિનામાં 2.1 યુઝર્સ ગુમાવ્યા...

વોડાફોન-આઇડિયા મુશ્કેલીમાં , 18 મહિનામાં 2.1 યુઝર્સ ગુમાવ્યા…

Published by : Rana Kajal

વોડાફોન-આઇડિયા કંપનીના યૂઝર્સમાં સતત ઘટાડાને કારણે ખોટ વધી રહી છે. જેને કારણે હવે કંપનીના સંચાલનને લઇને પણ અનિશ્વિતતાનો માહોલ છે.એક સમયે દેશમાં સૌથી મોટી ટેલિકોમ કંપનીનો ખિતાબ હાંસલ કરનારી VIએ જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 60 લાખ યૂઝર્સ ગુમાવ્યા છે. અગાઉના ક્વાર્ટરમાં પણ 34 લાખ યૂઝર્સ ઘટ્યા હતા. વોડાફોન-આઇડિયાનો યૂઝર બેઝ ઘટીને 23.44 કરોડ નોંધાયો છે. જે રિલાયન્સ જીયોના યૂઝર્સ બેસ કરતાં અડધો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પણ કંપનીની ખોટ વધીને 7595 કરોડ રૂપિયા નોંધાઇ હતી. છેલ્લા છ ક્વાર્ટર દરમિયાન VIના 2.1 કરોડ યૂઝર્સ ઘટ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security