Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeEntertainmentશર્લિન ચોપરાની ફરિયાદ બાદ મુંબઈ પોલીસે રાખી સાવંતની ધરપકડ કરી….

શર્લિન ચોપરાની ફરિયાદ બાદ મુંબઈ પોલીસે રાખી સાવંતની ધરપકડ કરી….

બોલિવૂડની ડ્રામા ક્વીન રાખી સાવંત દરરોજ હેડલાઇન્સમાં રહે છે. અભિનેત્રી વિશે દરરોજ કોઈને કોઈ સમાચાર બહાર આવે છે. અને હવે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અંબોલી પોલીસે રાખીની ધરપકડ કરી છે. અભિનેત્રી શર્લિન ચોપરાએ આ સમાચારની પુષ્ટિ કરી અને ટ્વિટ કર્યું, ‘અંબોલી પોલીસે FIR 883/2022ના સંબંધમાં રાખી સાવંતની ધરપકડ કરી છે. રાખી સાવંતના ABA 1870/2022ને ગઈકાલે મુંબઈ સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2022માં શર્લિન ચોપરાએ રાખી સાવંત વિરુદ્ધ એક પ્રેસ કોન્ફરન્સમાં પોતાનો અશ્લીલ વીડિયો બતાવતા અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી હતી.રાખી સાવંત આજે બપોરે 3 વાગ્યે તેના પતિ આદિલ સાથે તેની ડાન્સ એકેડમી લોન્ચ કરવાની હતી, તે પહેલા પોલીસે શર્લિન ચોપરા કેસમાં તેની ધરપકડ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security