Friday, May 15, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateશું વિશ્વના સૌથી ક્રૂર તાનાશાહ સિફિલીસ જેવા ગુપ્તરોગથી પીડીત હતા…?

શું વિશ્વના સૌથી ક્રૂર તાનાશાહ સિફિલીસ જેવા ગુપ્તરોગથી પીડીત હતા…?

Published by : Rana Kajal

ગુપ્ત રોગ ઓપન સિક્રેટ થયો……શું આજ કારણોસર યહૂદીઓ તેમનાથી નફરત કરતા હતા. સિફિલિસ રોગના તમામ લક્ષણો હિટલર ધરાવતા હોવાનો તેમના તબીબનો દાવો…સૌથી વધુ ક્રૂર અને તરંગી જુલ્મી તાનાશાહ ની અનકહી…અનસુની…બાબતો…વિશ્વનો અત્યાર સુધીના ક્રૂર અને ઘાતકી તાનાશાહ સરમુખત્યાર એટલો ઘાતકી હતો કે આજે પણ કોઇ ઘાતકી વર્તન કરે તો એમ કહેવામાં આવે છે કે હિટલર જેવો છે… પરંતુ હાલમાં પણ એમ કહેવાઈ રહ્યું છે કે હિટલર જેવો તાનાશાહ અને જુલ્મ ગુજારનાર હજી સુધી કોઇ થયો નથી અને કદાચ થશે પણ નહીં… આવા ઘાતકી જુલ્મીને શુ સિફિલિશ નામનો ગુપ્ત રોગ થયો હતો. તા 20/4/1889ના રોજ ઓસ્ટ્રેલિયામા જન્મેલા આ વિકૃત તાનાશાહે તા 30/4/1945ના રોજ પોતાની જાત પરજ ક્રૂરતા કરી આત્મહત્યા કરી હતી. પરંતું વર્ષ 1933થી જર્મની પર અમાનુષી તાનાશાહ તરીકે કુખ્યાત બનેલ હિટલરની સેકસ લાઇફ પણ એટલી જ ચર્ચાસ્પદ બની છે એવી બાબતો ઉભરી રહી છે કે હિટલર સીફિલીસ નામના ગુપ્ત રોગથી પીડાતો હતો. જે – તે સમયે લગભગ નાઇલા જ હતો. આજ કારણોસર પણ યહૂદીઓ તેને નફરત કરતા હતા. અન્ય બાબતો અને પુરાવાને બાજુએ રાખીએ તો પણ હિટલરના તબીબ થીયો મોરેલની ડાયરીના લખાણમા વજૂદ જણાય છે. તેણે લખ્યુ છે કે હિટલર સિફિલીશ રોગના તમામ લક્ષણો ધરાવતો હતો જેમકે હાથપર લાલ ચાઠા પડવા, ફોલ્લા પડવા, પેટ ખરાબ રહેવું, અને વાત વાતમાં ગુસ્સે થઈ જવું આ બધા લક્ષણો હિટલરમા હતા. ઍક બાબત એ પણ સામે આવી કે હીટલરને કિશોર અવસ્થામાં પુરુષો તરફ પણ આકર્ષણ થતું હતુ. તેને બેક્ટેરિયા અને પરોપજીવીઓ માટે નફરત હતી. આજ કારણોસર તે યહૂદીઓને પણ નફરત કરતો હતો. એમ કહેવાય છે કે હિટલર ઍક રહસ્યમય વ્યક્તિ હતો. તેના જીવનના દરેક પાસા અસામાન્ય હતા તેવી જ રીતે તેની સેકસ લાઇફ પણ અસામાન્ય હતી. જેની કેટલીક ઝલક હિટલર ‘‍ સ સિક્રેટ સેક્સ લાઇફ .. ફિલ્મ પરથી જોઈ શકાય છે..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security