Home News Update Nation Update સિંદૂર ન લગાડવાની શરતે કરવામાં આવ્યા લગ્ન… સાત… સાત… વર્ષ સુધી શારીરિક...

સિંદૂર ન લગાડવાની શરતે કરવામાં આવ્યા લગ્ન… સાત… સાત… વર્ષ સુધી શારીરિક સંબંધ બાંધ્યા બાદ યુવતી ગર્ભવતી બની તો યુવકે મોઢું ફેરવી લીધું… લવ જેહાદનો કિસ્સો…

0

Published by : Rana Kajal

વર્ષ 2017 ના રોજ ઍક વિધર્મી યુવકે પ્રેમનો એકરાર કર્યો.. તેમજ લગ્ન કરવા અંગેનો વાયદો કરી શારીરિક સંબંધ પણ બાંધ્યા .. તેવામાં મંદિરમાં લગ્ન પણ કરી લીધા હતા.. પરંતું યુવતી ગર્ભવતી બનતા યુવકે મોઢું ફેરવી લીધું…..

મહારાષ્ટ્રનાં ઓરંગાબાદ જિલ્લાનાં નગર વિસ્તારમાં બનેલ આ લવજેહાદ ની ઘટનાની વિગત જોતા યુવતીએ જ્યારે લગ્ન અંગે દબાણ કર્યુ ત્યારે યુવકે આનાકાની કરતા છેવટે પાલીકાના સભ્યના પુત્ર સામે યુવતીએ પોલીસ કાર્યવાહી કરી હતી યુવતીએ પોલીસને જણાવ્યુ કે યુવકે તેને સિંદૂર પૂરવા અંગે મનાઈ કરી હતી તેમ છતાં ઍક પરણિતા તરીકે રહેવું પડતુ હતું.. યુવતીને વારંવાર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી તેમજ બળજબરી થી ગર્ભપાત પણ કરાવવો પડ્યો હતો . યુવતી જ્યારે મહીલા પોલીસ મથક ખાતે રજુઆત કરવા ગઇ તો ત્યારે પણ તેને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી આ તમામ બાબતો અંગે યુવતીએ પુરાવા પણ રજૂ કર્યાં હતાં એટલુજ નહી પરંતું યુવતીએ જાતે પણ અદાલતમાં હાજર થવા અંગેની તૈયારી બતાવી છે જોકે આ બાબતે હજી પોલીસ તપાસ કરી છે

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version