Home News Update My Gujarat સીએમ ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, વિવિધ મુદ્દે થશે ચર્ચા…

સીએમ ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, વિવિધ મુદ્દે થશે ચર્ચા…

0

Published by : Anu Shukla

  • કેબિનેટ બેઠકમાં બજેટની તૈયારીઓની સમિક્ષા કરવામાં આવશે
  • કોરોનાના કેસ તથા વેક્સિનેશનની પણ ચર્ચા થશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષતામા આજે કેબિનેટ બેઠક યોજાશે. ગુજરાત રાજ્યના બજેટ સત્ર અગાઉ આ કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કેબિનેટ બેઠકમાં પ્રધાનમંત્રીના માતા હિરાબાને શ્રદ્ધાજંલી આપવામાં આવશે. કેબિનેટ બેઠકમાં બજેટની તૈયારીઓની સમિક્ષા કરવામાં આવશે. આ બેઠકમાં કોરોનાના કેસ તથા વેક્સિનેશનની પણ ચર્ચા થઈ શકે છે. આ બેઠકમાં ઈ-સરકાર પ્રોજેક્ટ સંદર્ભે સમિક્ષા અને સરકાર નીતિવિષયક બાબતો પર ચર્ચા કરવામાં આવી શકે છે. આ ઉપરાંત પતંગ મહોત્સવ અને બજેટને લગતી ચર્ચા તેમજ જૈન સમાજના શેત્રુજ્ય મહાતીર્થ મુદે વાતચીત પણ કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતમા G-20 બેઠકને લઈ થનારી બેઠક અંગે પણ સમિક્ષા કરવામાં આવશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version