Tuesday, June 10, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratસુરતના ઉધના વિસ્તારમાં એમ્બ્રોડરીનું પોટલું ફેકવા જતાં આધેડ ત્રીજા માળેથી નીચે પટકાતાં...

સુરતના ઉધના વિસ્તારમાં એમ્બ્રોડરીનું પોટલું ફેકવા જતાં આધેડ ત્રીજા માળેથી નીચે પટકાતાં મોત…

  • સમગ્ર ઘટના નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ…

સુરતના ઉધના બમરોલી પંચશીલ નગર વિસ્તારની ફેક્ટરીમાં આધેડ એમ્બ્રોડરીનું પોટલું ફેકવા જતાં આધેડ ત્રીજા માળેથી નીચે પટકાતા તેઓનું કરૂણ મોત નીપજયું હતું. ઘટના નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

સુરતના ઉધના બમરોલી પંચશીલ નગર વિસ્તારની ફેક્ટરીમાં મનોજ શુક્લા કચરાવાળી બાઈને નીચે એમ્બ્રોડરીનું પોટલું ફેકવા જતાં હતા. તે દરમિયાન એકાએક તેઓએ સંતુલન ગુમાવી બેસતા ત્રીજા માળેથી નીચે પટકાયા હતા. મનોજ શુક્લાને સારવાર અર્થે 108 સેવાની મદદ વડે સુરતની કિરણ હોસ્પિટલમાં ખસેડાયા હતા. હોસ્પિટલમાં તપાસ દરમિયાન તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મનોજ શુક્લા વોર્ડ નંબર 23માં ભારતીય જનતા પાર્ટીના વોર્ડ પ્રમુખ છે. ઉપરથી પટકાવાની સમગ્ર ઘટના Cctv કેમેરામાં કેદ થઈ છે.

(ઈનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!