Thursday, May 7, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratસુરતમાં વ્યાજખોરોના આતંકના કારણે એક વ્યક્તિએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું…

સુરતમાં વ્યાજખોરોના આતંકના કારણે એક વ્યક્તિએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું…

  • મિત્રને અંતિમ વીડિયો બનાવીને મોકલ્યા બાદ આપઘાત

ગત 22 ડિસેમ્બરના રોજ શહેરમાં ઉધના વિસ્તારમાં એક 30 વર્ષીય દીનારામ નામના યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.આ મામલે પોલીસે સૌ પ્રથમ વખત તો આપઘાતનો ગુન્હો નોંધી આગળની તપાસ કરી હતી.પરંતુ પોલીસને જેતે વખતે સુસાઇડ નોટ પણ મળી આવી હતી. પોલીસે સુસાઇડ નોટના આધારે તપાસ શરૂ કરી હતી. આ મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. રૂપિયાની લેતીદેતીમાં આપઘાત કરી લેનારા યુવકે સુસાઈડ નોટ લખીને પોતાની પીડા વ્યક્ત કરી હતી. સાથે જ મિત્રને અંતિમ વીડિયો બનાવીને મોકલીને સમગ્ર હકીકતની જાણ કરી હોવાના પણ વીડિયો સામે આવ્યાં છે. એ વિડિઓના આધારે તપાસ ચાલુ છે. પોલીસે આ અંગે ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security