Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratદિવાળીના પર્વમાં ફટાકડાઓથી હવામાં પ્રદૂષણનો ઇન્ડેક્સ 131 પહોચ્યો...

દિવાળીના પર્વમાં ફટાકડાઓથી હવામાં પ્રદૂષણનો ઇન્ડેક્સ 131 પહોચ્યો…

Published by : Rana Kajal

હાલમા ભાવનગરમાં મોટા ઉદ્યોગો ન હોવા છતાં પ્રદૂષણનું પ્રમાણ ચિંતાનો વિષય બની ગયો છે.ભાવનગરમાં દિવાળીની રાતની પ્રદૂષિત હવા સંવેદનશીલ દર્દી માટે રોગના ખતરા સમાન બની ગઇ છે ભાવનગર શહેરમાં હવાના પ્રદૂષણની માત્રા દિવાળીના તહેવારો દરમિયાન સામાન્ય દિવસોના પ્રમાણમાં ખૂબજ વધી છે, અને ગત દિવાળીની સરખામણીમાં પણ ચાલુ વર્ષે હવાનું પ્રદૂષણ વધ્યુ હોવાનું તારણ હવાનુ઼ પ્રદૂષણ માપનના આધારે જાણવા મળ્યું છે. ભાવનગર શહેરમાં દિવાળીના પર્વે ફટાકડા અને આતશબાજીથી ભાવનગર શહેરમાં પણ હવામાં પ્રદૂષણનું સ્તર આરોગ્ય માટે હાનિકારક સ્તરે આંબી ગયુ઼ હતુ અને દિવાળીની રાત્રે તો ભાવનગર શહેરમાં હવામાં પ્રદૂષણનું સ્તર 131 એક્યુઆઇને આંબી ગયું હતુ.જે પ્રદૂષિત હવા પ્રત્યે સંવેદનશીલ દર્દી માટે રોગના ખતરા સમાન બની રહ્યું હતુ.ભાવનગર સાથે ગુજરાત રાજયના અન્ય નગરોમાં પણ દિવાળીના દિવસો દરમિયાન ફટાકડાના પગલે પ્રદૂષણ વધ્યુ હોવાનુ જણાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!