Published by : Rana Kajal
ઓલિમ્પિક ચંદ્રક વિજેતા મેરી કોમને ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) ના એથ્લેટ્સ કમિશનના અધ્યક્ષ તરીકે સર્વસંમતિથી ચૂંટવામાં આવ્યા છે જ્યારે ટેબલ ટેનિસના દિગ્ગજ અચંતા શરથ કમલને ઉપાધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે.
6 વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓલિમ્પિક મેડાલિસ્ટ ભારતની દિગ્ગજ બોક્સર એમસી મેરીકોમને નવી જવાબદારી મળી છે. મેરીકોમને સર્વસંમતિથી ભારતીય ઓલિમ્પિક સંધની અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી છે. મેરી કોમને ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ તરીકે સર્વસંમતિથી ચૂંટવામાં આવી છે મેરીકોમની વાત કરીએ તો તેણે 6 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનારી દુનિયાની એકમાત્ર બોક્સર છે. તે લાઈટ ફ્લાઈવેટ કેટેગરીમાં દુનિયાની નંબર વન બોક્સર રહી ચૂકી છે.




