Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeElection 2022સુરત અને સૌરાષ્ટ્રની મતદાન તારીખ એક હોવાથી સુરતના મતદારોને મતની અસર સૌરાષ્ટ્રના...

સુરત અને સૌરાષ્ટ્રની મતદાન તારીખ એક હોવાથી સુરતના મતદારોને મતની અસર સૌરાષ્ટ્રના અનેક ગામડાઓ પર પડશે… અહીંથી બસ લઈ જવાની માંગ ખૂબ જ ઓછી…

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આ વખતે સુરતના બસ ટ્રાવેલ્સના સંચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે. સુરતમાં વસતા મતદાતાઓને ગામ મતદાન કરવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવે છે જેને લઇને બસનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે પરંતુ આ વખતે નિરાશા જોવા મળી રહી છે. સુરત થી 200 થી વધારે બસ અને હજાર જેટલી કારો દ્વારા લોકો સૌરાષ્ટ્રના અલગ અલગ ગામોમાં મતદાન કરવા માટે જાય છે. પરંતુ આ વખતે સુરત અને સૌરાષ્ટ્રની મતદાન તારીખ એક હોવાથી સુરતના મતદારોને મતની અસર સૌરાષ્ટ્રના અનેક ગામડાઓ પર પડશે. કારણ કે સૌરાષ્ટ્રના ગામડાઓમાં આર્થિક મદદ સુરતના લોકો દ્વારા પૂરી પાડવામાં આવે છે આ તમામ ગામોમાંથી લોકો રોજગારી માટે ધંધા વેપાર માટે સુરત આવીને વસવાટ કર્યો છે. તેઓ ગામડાઓમાં રહેતા હોય પરંતુ તેઓ રોજગારી અહીંથી કરે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સુરતથી ભરવાડા, બોટાદ ગરડા, મહુવા, તળાજા, ભાવનગર, સાવરકુંડલા આ તમામ સૌરાષ્ટ્રની મુખ્ય સીટીઓ છે.ત્યાંના ઉમેદવારો સુરતથી જે બસની વ્યવસ્થા કરાવતા હોય છે. પરંતુ આ વખતે સુરત અને સૌરાષ્ટ્રની મતદાન તારીખ એક હોવાથી લગ્નની તારીખો પણ એક હોવાથી અહીંથી બસ લઈ જવાની માંગ ખૂબ જ ઓછી છે. છેલ્લા 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 400 બસનું બુકિંગ હતું.આ વખતે 200 બસનું જ બુકિંગ થયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!