Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternationalઓઇલ લીક થતું હોવાનાં પગલે Air India ની ફલાઇટનુ સ્વીડનમાં ઇમરજન્સી લેન્ડિંગ

ઓઇલ લીક થતું હોવાનાં પગલે Air India ની ફલાઇટનુ સ્વીડનમાં ઇમરજન્સી લેન્ડિંગ

Published By : Anu shukla

Air India ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, સ્વીડન ખાતે કરવામાં આવ્યું હતું ઓઇલ લીકેજ થતું હોવાનાં ની બાબત ધ્યાને આવતાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું ફલાઈટમા 300 મુસાફરો હતા. જેમનો જીવ બચી જતા હાશકારા ની લાગણી અનુભવી હતી. ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટની મોટી દૂર્ઘટના ટળી હતી. અત્રે નોંધવું રહ્યું કે ન્યુયોર્ક થી દિલ્હી આવતી ફલાઇટે તેના નિર્ધારિત સમયે ઉડાન ભરી હતી . પરંતું થોડા ઉડ્ડયન બાદ વિમાનમા ટેકનિકલ ખામી સર્જાઈ હોય તેમ જણાયું હતું. જે અંગે તપાસ કરતા ઓઇલ લીકેજ થતું હોવાનુ જણાયું હતું. ત્યાર બાદ સ્વીડન એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગનો નિર્ણય લેવામાં આવ્યો હતો..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security