તા ૨૬ સપ્ટેમ્બરના સોમવારથી અખંડ શરદીય નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના યોગ્ય શુભ મુર્હૂતથી શરુ કરવી જોઈએ આસો સુદ એકમ તાં ૨૬નાં સોમવારથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. એમ માનવામાં આવે છે કે જે વારથી નવરાત્રીનો પ્રારંભ થાય તે વાર મુજબના વાહન પર સવાર થઈ માતાજી પધારતા હોય છે આ વર્ષે ઍક પણ નોરતુ ઓછુ નથી તેથી આ નવરાત્ર અખંડ નવરાત્ર રૂપે ઉજવવામાં આવશે તેમાં પણ સોમવારથી નવરાત્રીનો પ્રારંભ થતો હોય માતાજી હાથી પર સવાર થઈ આવશે સોમવારના રોજ માતાજીની ઘટ સ્થાપના માટે સવારે ૬થી ૮નુ મુહૂર્ત સૌથી ઉત્તમ છે.
અખંડ શરદિય નવરાત્રીનો સોમવારથી થશે પ્રારંભ….
RELATED ARTICLES




