Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation UpdateRBIએ રૂપિયાને ઘટતો અટકાવવા 33.42 અબજ ડોલરનું વેચાણ કર્યું...

RBIએ રૂપિયાને ઘટતો અટકાવવા 33.42 અબજ ડોલરનું વેચાણ કર્યું…

RBIએ રૂપિયામાં વોલેટિલિટીને અંકુશમાં રાખવા માટે ફોરેન એક્સચેન્જ માર્કેટમાં કુલ 33.42 અબજ ડોલરનું વેચાણ કર્યું હતું. RBI ફોરેન એક્સચેન્જ માર્કેટનું નિયમિતપણે મૂલ્યાંકન કરે છે અને કેટલીક સ્થિતિમાં માર્કેટમાં હસ્તક્ષેપ કરીને એક્સચેન્જ રેટમાં વોલેટિલિટીને અંકુશમાં રાખવા પ્રયાસ કરે છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ દરમિયાન RBIની કામગીરીને પરિણામે સપ્ટેમ્બર 2022 સુધીમાં કુલ 33.42 અબજ ડોલરનું નેટ વેચાણ નોંધાયું હતું. તાજેતરમાં RBIએ એક્સચેન્જ રેટ વોલેટિલિટીની અસરને ઓછી કરવા માટે એક્સટર્નલ કોમર્શિયલ બોરોઇંગની મર્યાદાને 1.5 અબજ ડોલર સુધી વધારો તેમજ ઓલ કોસ્ટ સેઇલિંગમાં 100 બેસિસ પોઇન્ટ સુધીના કેટલાક પગલાં લીધા છે. દેશમાંથી નિકાસના ગ્રોથને વેગ આપવા તેમજ રૂપિયામાં વૈશ્વિક ટ્રેડિંગ કોમ્યુનિટીની રૂચિ વધારવા હેતુસર RBIએ ઇનવોઇસ, પેમેન્ટ અને રૂપિયામાં નિકાસ/આયાતના સેટલમેન્ટ માટેની વ્યવસ્થા કરી છે.

બેન્કો અલગ અલગ માધ્યમથી રિકવરી કરે છે

બેન્ક અનેકવિધ માધ્યમથી રાઇટ ઑફ એકાઉન્ટ્સમાંથી રિકવરીની પ્રક્રિયા કરે છે જેમાં ડેબ્ટ રિકવરી ટ્રિબ્યૂનલ્સમાં અથવા સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરવો તેમજ ઇનસોલવન્સી અને બેંક્રપ્સી કોડ, 2016 હેઠળ કેસ ફાઇલિંગનો સમાવેશ થાય છે. RBIના ડેટા અનુસાર, એજ્યુકેશન લોનને લઇને કુલ 0.82 ટકા NPA નોંધાઇ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!