Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeSportsT20 World Cup 2022 : આજે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે ફાઈનલ મેચ…

T20 World Cup 2022 : આજે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે ફાઈનલ મેચ…

Published by : Rana Kajal

ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલા ટી-20 વર્લ્ડકપની આજે ફાઇનલ મેચ રમાશે. ફાઇનલ મેચ પાકિસ્તાન અને ઇગ્લેન્ડ વચ્ચે મેલબોર્નમાં રમાશે. આ ટાઈટલ મેચમાં પાકિસ્તાનનો સામનો ઈંગ્લેન્ડની ટીમ સાથે થશે. ફાઇનલ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 કલાકે શરૂ થશે. જે પણ ટીમ જીતશે, તેનું બીજું T20 વર્લ્ડ કપ ટાઇટલ હશે.

આ પહેલા પાકિસ્તાને 2009માં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો જ્યારે ઇગ્લેન્ડ 2010માં ટી-20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બની હતી. આ વખતે ઈંગ્લેન્ડને ફેવરિટ માનવામાં આવી રહ્યું છે. પરંતુ પાકિસ્તાન પણ નબળી ટીમ નથી. સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને હરાવ્યું હતું. જ્યારે પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security