આ વખતે હેકર્સ વોટ્સએપની મદદથી નકલી વીજળીના બિલ મોકલી લોકોને તેમનું વીજળી કનેક્શન કાપી નાખવા કહી ડરાવી રહ્યા છે. આ પહેલીવાર નથી જ્યારે હેકર્સ કોઈને છેતરવા માટે વોટ્સએપ પર આવી યુક્તિઓ અપનાવી રહ્યા હોય.

શું તમે વીજળીનું બિલ પણ ઓનલાઈન ચૂકવો છો ? જો તમારો જવાબ હા હોય તો સાવધાન થઈ જાવ, જણાવી દઈએ કે છેતરપિંડી કરનારાઓ વોટ્સએપ પર મેસેજ મોકલીને લોકોને છેતરવાના નવા નવા કિમિયા અજમાવી રહ્યા છે આ પહેલીવાર નથી જ્યારે હેકર્સ કોઈને છેતરવા માટે વોટ્સએપ પર આવી યુક્તિઓ અપનાવી રહ્યા હોય.આવા વીજળી બિલ કૌભાંડો મહારાષ્ટ્ર, ગુજરાત અને ઓડિશા સહિત અન્ય શહેરોમાંથી સૌથી વધુ બહાર આવી રહ્યા છે.