Home Technology WhatsApp Electricity Bill ના આવી રહ્યા છે નકલી મેસેજ થઈ જજો સાવધાન

WhatsApp Electricity Bill ના આવી રહ્યા છે નકલી મેસેજ થઈ જજો સાવધાન

0

આ વખતે હેકર્સ વોટ્સએપની મદદથી નકલી વીજળીના બિલ મોકલી લોકોને તેમનું વીજળી કનેક્શન કાપી નાખવા કહી ડરાવી રહ્યા છે. આ પહેલીવાર નથી જ્યારે હેકર્સ કોઈને છેતરવા માટે વોટ્સએપ પર આવી યુક્તિઓ અપનાવી રહ્યા હોય.

શું તમે વીજળીનું બિલ પણ ઓનલાઈન ચૂકવો છો ? જો તમારો જવાબ હા હોય તો સાવધાન થઈ જાવ, જણાવી દઈએ કે છેતરપિંડી કરનારાઓ વોટ્સએપ પર મેસેજ મોકલીને લોકોને છેતરવાના નવા નવા કિમિયા અજમાવી રહ્યા છે આ પહેલીવાર નથી જ્યારે હેકર્સ કોઈને છેતરવા માટે વોટ્સએપ પર આવી યુક્તિઓ અપનાવી રહ્યા હોય.આવા વીજળી બિલ કૌભાંડો મહારાષ્ટ્ર, ગુજરાત અને ઓડિશા સહિત અન્ય શહેરોમાંથી સૌથી વધુ બહાર આવી રહ્યા છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version