Friday, May 29, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
Homemedicalતમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો...તમારી અથવા કોઈપણ મુસાફરની તબિયત બગડે છે...

તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો…તમારી અથવા કોઈપણ મુસાફરની તબિયત બગડે છે અને ડોક્ટરની જરૂર પડે છે તો શું કરશો..?

Published By : Parul Patel

ટ્રેનની મુસાફરી દરમિયાન તબિયત બગડે તો એ માટે મધ્યરેલવેએ બીમાર યાત્રીની મદદ માટે 24/7 સેવા શરૂ કરી છે. જેની મદદથી તમે ડોક્ટરને તમારી સામે જોઈ શકો છો અને મદદ મેળવી શકો છો. આ માટે યાત્રી રેલ મદદ એપ થી અથવા ટ્રેન કંડકટર યાત્રા ટિકિટ પરીક્ષક અથવા ટ્રેન પ્રબંધકનો સંપર્ક કરી આગલા સ્ટેશન પર ટ્રેનમાં ડોક્ટરને બોલાવી શકાય છે.

ડોક્ટરને બોલાવવા માટે શું કરવું જોઈએ આ અંગે આપણે વીડિયોમાં જોઈશું…

મધ્યરેલવે એ બીમાર યાત્રીની મદદ માટે 24/7 સેવા શરૂ કરી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security