Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateEntertainment‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જોવા મળી શકે આ ‘ટપ્પુ... રાજકોટના બાળ...

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જોવા મળી શકે આ ‘ટપ્પુ… રાજકોટના બાળ કલાકારે આપ્યું ઓડિશન…

Published by : Rana Kajal

સોની સબનો પોપ્યુલર કોમેડી શો તારક મહેતા ઉલ્ટા ચશ્મા છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરતો રહ્યો છે. ત્યારે આ શો તેમજ શોના દરેક કલાકારો પણ ઘર ઘરમાં જાણીતા બન્યા છે. આ દરમિયાન શોમાં કેટલાક નવા કલાકારો જોડાયા અને ઘણા કલાકારોએ શોને અલવિદા કહી દીધું છે, જેના કારણે ફેન્સમાં પણ નિરાશા જોવા મળી હતી. થોડા સમય પહેલાં જ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ટપ્પુની ભૂમિકા ભજવનાર એક્ટર રાજ અનડકટે આ શોને અલવિદા કહી દીધું હતું.

ગુજરાતી કલાકાર ભવ્ય ગાંધી નાનપણથી જ ટપ્પુની ભૂમિકા ભજવતો હતો. ભવ્ય ગાંધીએ 2008થી 2017 સુધી ટપ્પુનું પાત્ર ભજવ્યું હતું. ત્યારબાદ ભવ્ય ગાંધીએ શો છોડી દીધો. ભવ્ય ગાંધીએ સિરિયલ છોડ્યા બાદ આ પાત્રને રાજ અનડકટે ભજવ્યું. રાજ અનડકટે 2017થી 2022 સુધી આ પાત્રને ભજવ્યું હતું. હવે મળતી માહિતી મુજબ નવા ટપ્પુની શોધમાં ઓડિશન ચાલી રહ્યા છે. રાજકોટના એક બાળ કલાકારે ટપ્પુના રોલ માટે ઓડિશન આપ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security