આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભરૂચ જીલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર મતદાન માટે 2040 ઇવીએમ અને વીવીપેટ મશીનોની ફાળવણી કરવામાં આવી છે. જે અંગે વિગતે જોતા જંબુસર બેઠક માટે 396 કન્ટ્રોલ અને બેલેટ યુનિટ અને 419 વીવીપેટ, વાગરા બેઠક માટે 353 કંટ્રોલ અને બેલેટ યુનિટ અને 374 વીવીપેટ, ઝઘડિયા બેઠક માટે 455 યુનિટ અને 482 વીવીપેટ, ભરૂચ બેઠક માટે 357 યુનિટ અને 378 વીવીપેટ અને અંક્લેશ્વર માટે 366 યુનિટ અને 387 વીવીપેટ મશીનોની ફાળવણી કરવામાં આવી છે.
ભરુચની પાંચ વિધાનસભા બેઠકો પર મતદાન માટે 2040 ઇવીએમ અને વીવીપેટ મશીનોની ફાળવણી કરાઇ..
RELATED ARTICLES




