Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratવડોદરા હની ટ્રેપમાં યુવકની આત્મહત્યા મામલે મુખ્ય આરોપી દરવેશની ધરપકડ...

વડોદરા હની ટ્રેપમાં યુવકની આત્મહત્યા મામલે મુખ્ય આરોપી દરવેશની ધરપકડ…

  • 28 હજાર રૂપિયા રિકવર કરાયા

વડોદરામાં હની ટ્રેપની ઘટના સામે આવી હતી. છેલ્લા ત્રણ વર્ષથી સલેમા નામની યુવતીએ મયુર પટેલ નામના યુવાનને પોતાની પ્રેમજાળમાં ફસાવી હેરાન કરવામાં આવતો હતો.સલમાના પતિ દરવેશ મલેક પત્નીના પ્રેમ સંબંધનો ગેરલાભ ઉઠાવી રહ્યો હતો.દરવેશ મલેકએ સલમાને યુવકને ફસાવવા માટે કહ્યું હતું.અત્યાર સુધી તેઓએ 4.50 લાખ રૂપિયા પડાવ્યા હતા. આખરે યુવકે જિંદગીથી કંટાળી જઈ આપઘાત કરી લીધો હતો. આપઘાતને પગલે પિતા દિપક ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હનીટ્રેપની ઘટનાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે વિધર્મી યુવતી સલમા મલેકની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે 28 હજાર રૂપિયા રિકવર કર્યા હતા. તો પોલીસે આજરોજ મુખ્ય આરોપી દરવેશ મલેકની ધરપકડ કરી હતી.આરોપી દરવેશ સામે રાયોટિંગ અને પ્રોબેશનના ગુના નોંધાયેલા છે. પોલીસે દરવેશ મલેક અને મયુર ના માધ્યમ જાવેદની અટકાયત કરી પૂછતાછ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security