Home Top News Life Style ગુગલ પર સૌથી વધુ સર્ચ થયેલ “પોર્ન સ્ટાર માર્ટિની” ના પ્રેમમાં તમે...

ગુગલ પર સૌથી વધુ સર્ચ થયેલ “પોર્ન સ્ટાર માર્ટિની” ના પ્રેમમાં તમે પણ પડી જશો…..

0

વર્તમાન સમયમાં પણ ગૂગલ કંઈપણ સર્ચ કરવા માટેનું સૌથી વિશાળ પ્લેટફોર્મ માનવામાં આવે છે. આ પ્લેટફોર્મ પર સામાન્ય રીતે તમારા દરેક નાનામાં નાના પ્રશ્નનો જવાબ તમને સરળતાથી મળી રહેશે. અમુક એવા શબ્દો હોય છે કે, જે વર્લ્ડવાઈડ સૌથી વધુ સર્ચ કરવામાં આવે છે અને ગૂગલ વર્ષના અંતે આ સૌથી વધુ સર્ચ થયેલા શબ્દોની એક યાદી જાહેર કરે છે. આવી જ એક લિસ્ટ ડિસેમ્બર 2021માં રિલીઝ કરવામાં આવી હતી, જે મુજબ ગૂગલ પર એક વસ્તુને સૌથી વધુ રિસર્ચ કરવામાં આવી છે, તે ‘પોર્ન સ્ટાર માર્ટિની’ છે.

કોણ છે પોર્ન સ્ટાર માર્ટિની?

પોર્ન સ્ટાર માર્ટિની એક પોપ્યુલર ક્લાસિકલ ફ્રૂટ કોકટેલ છે


આ નામ સાંભળીને તમારા મગજમાં એ ઘૂમી રહ્યું હશે કે, માર્ટિની કોઈ પોર્ન સ્ટાર છે પણ આવું કંઈ જ નથી. માર્ટિની એક પ્રકારનું પીણું છે અને તેની રેસિપીને કોરોના લોકડાઉન દરમિયાન વિશ્વનાં લોકો દ્વારા ભરપૂર રિસર્ચ કરવામાં આવી હતી. કોરોના સમયે લોકો ઘરમાં પુરાયેલા હતા અને બેઠા-બેઠા ખાણીપીણીની વસ્તુઓમાં એક્સપેરિમેન્ટ કરી રહ્યા હતા. આ સમયે તેમના માટે આ ‘પોર્ન સ્ટાર માર્ટિની’ યુનિક આઈટમ હતી એટલે તેના વિશે જાણવા માટે લોકો ગૂગલ પર તેને વારંવાર રિસર્ચ કરી રહ્યા હતા.દરેક વ્યક્તિ આ આઈટમને ટેસ્ટ કરવા ઈચ્છતો હતો. આ કારણોસર ગૂગલ પર તે સૌથી વધુ સર્ચ થયું.

પોર્ન સ્ટાર માર્ટિની

પોર્ન સ્ટાર માર્ટિની એક ક્લાસિકલ ફ્રૂટ કોકટેલ છે અને તે તેના નામના કારણે જ પોપ્યુલર છે. વર્ષ 2021માં પોર્ન સ્ટાર માર્ટિની ગૂગલ પર સર્ચ કરવામાં આવતી આ રેસિપી 6ઠ્ઠા નંબર પર ટ્રેન્ડ કરતી હતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version