Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateઉત્તરાયણની ઉજવણી બેવડાઈ..

ઉત્તરાયણની ઉજવણી બેવડાઈ..

૧૪ જાન્યુઆરી શનિવારે અને ૧૫ જાન્યુઆરી રવિવાર એટલે બે દિવસ લોકો મન મૂકીને પતંગ ચગાવશે ૧૪ જાન્યુઆરી જાહેર રજા હોય છે. પરંતુ વાસી ઉત્તરાયણની નથી હોતી પણ આ વખતે વસી ઉત્તરાયણે રવિવાર હોય રજાનો માહોલ સેટ થયો છે. આથી લોકો ધાબા પર બંને દિવસ નજર આવશે.આખો દિવસ “કાપ્યો છે!” “એ કાટ્ટા!” “લપેટ લપેટ” જેવી વિવિધ ચિચીયારીઓ સાંભળવા મળશે.આ એક હળીમળીને સંયુક્ત રીતે આનંદ માણવાનો તહેવાર છે. લોકો આખો દિવસ પોતાની પતંગ ઉડાડવાની કલાનું અન્ય ઉડતી પતંગોને કાપીને પ્રદર્શન કરે છે.

પતંગ શબ્દ ક્યાંથી આવ્યો
ઋગ્વેદમાં સૂર્ય માટે ‘પતંગ’ શબ્દ વપરાયો છે. પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ થાય છે તથા અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય છે.આ સમયે ઉત્તર દિશામાં પવન હોય છે.આ દિવસે પતંગ ચગાવીને દિશા નક્કી કરાય છે આ ઉપરાંત આ દિવસે સૂર્ય સમક્ષ રહેવું વધુ સારુ હોવાથી લોકો આખો દિવસ પતંગ ચગાવે છે અને સૂર્યના કિરણોથી પોઝિટિવિટીનો અનુભવ કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!