Home News Update Nation Update કેરળ ટ્રેનમાં આગ લગાડનાર ઝડપાયો…

કેરળ ટ્રેનમાં આગ લગાડનાર ઝડપાયો…

0

Published By : Patel Shital

  • શાહરૂખ શાહીન બાગ કેસમાં ગુમ હતો…

તાજેતરમા ગત રવિવાર તા. 2 એપ્રિલના રોજ કેરળમાં કન્નુર – અલાપ્પુઝા એક્ઝિક્યુટિવ એક્સપ્રેસમાં એક મુસાફર પોતાની સાથે લાવેલ પેટ્રોલ અચાનક કોઇપણ કારણસર અન્ય મુસાફર પર છાંટી દઇ આગચંપી કરી હતી. ત્યાર બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. આ બનાવમાં એક બાળક, એક મહીલા સહિત કુલ 3 ના મોત નીપજ્યા હતા.

મુસાફરો પાસેથી વિગતો લઈ ફરાર આરોપીનો સ્કેચ તૈયાર કરવામાં આવ્યો હતો. આરોપી મહારાષ્ટ્રના રત્નાનગરી વિસ્તારમાંથી મળી આવ્યો હતો. તપાસ દરમિયાન તેનુ નામ શાહરૂખ સૈફી જણાયું હતું અને તે શાહીન બાગ કેસમાં ગુમ હતો. હજી આ બનાવ અંગે વધુ તપાસ ચાલી રહી છે

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version