Home Technology ચોરી થયેલો ફોન શોધવો થશે વધુ સરળ, Google લાવી રહ્યું છે આ...

ચોરી થયેલો ફોન શોધવો થશે વધુ સરળ, Google લાવી રહ્યું છે આ જોરદાર ફીચર, તાત્કાલિક મળશે લોકેશન…

0

Published by : Rana Kajal

ગૂગલ એન્ડ્રોઇડ ફોનમાં એક ખાસ ફીચર આપે છે. આ ફીચરની મદદથી યુઝર્સ તેમના ખોવાયેલા કે ચોરાયેલા ફોનનું લોકેશન ટ્રેક કરી શકે છે. આ ફીચરનું નામ છે Find My Device. ગૂગલ એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં જોવા મળતા આ ફીચરને સુધારવામાં વ્યસ્ત છે, જેથી એપલને ટક્કર આપી શકાય.    

એપલ તેના યુઝર્સને ફાઇન્ડ માય નેટવર્ક ફીચર ઓફર કરે છે. આ ફીચરની મદદથી યુઝર્સ તેમના ખોવાયેલા કે ચોરાયેલા iPhone, iPad, Mac અને Airtagsને ટ્રેક કરી શકે છે. એપલનું આ ફીચર ત્યારે પણ કામ કરે છે જ્યારે ડિવાઈસ વાઈફાઈ કે બ્લૂટૂથ રેન્જની બહાર હોય. ઉપકરણ બંધ હોય ત્યારે પણ, આ સુવિધા તેનું સ્થાન કહી શકે છે. Google ટૂંક સમયમાં આ અપડેટ રોલઆઉટ કરી શકે છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version