Wednesday, June 10, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateEntertainmentજાણો ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેની આત્મહત્યા પાછળની દરેક ઝીણી ખબર…

જાણો ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેની આત્મહત્યા પાછળની દરેક ઝીણી ખબર…

Published By : Disha Trivedi

આજરોજ ભોજપુરી સિનેમા જગતની પ્રખ્યાત અભિનેત્રી આકાંક્ષા દુબેએ આત્મહત્યા કરી તેનું જીવન ટૂંકાવ્યું હતું.
આત્મહત્યા કર્યાના અમુક કલાકો પેહલા જ એ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવી હતી અને રડી રહી હતી.

અભિનેત્રીની આત્મહત્યા ના અમુક કલાકો બાદ અન્ય સમાચાર પ્રાપ્ત થાય છે એના બોયફ્રેન્ડ ભોજપુરી ગાયક સમર સિંહના ગુમ થવાના.. જે સબંધોની જાણ અભિનેત્રીએ વેલેન્ટાઇન ડે ના દિવસે સોશિયલ મીડિયામાં ફોટો શેર કરીને કરી હતી.

તો આવો જાણીએ, અભિનેત્રીના દોઢ મહિનાના સબંધ અને આત્મહત્યા કરવા પાછળના કારણ વિશે…

અભિનેત્રી લાંબા સમયથી ડિપ્રેશનથી પીડાય રહી હતી. આ કારણોસર તેણે 2018માં ફિલ્મી દુનિયાને અલવિદા કહેવાનું નક્કી કર્યું હતું.

આકાંક્ષાની લાશ પોલીસને સારનાથ થાણા ઇલકાની સોમેન્દ્ર હોટલમાં લટકતી મળી આવી હતી. આગલી રાત્રે અભિનેત્રી 2 વાગ્યે શૂટિંગ પતાવી હોટલ ઉપર પરત ફરી હતી. બીજે દિવસે મેકઅપ મેને રૂમનો દરવાજો ખટખટાવતા અંદરથી કોઈ જવાબ મળ્યો નહતો.

બાદમાં હોટલની માસ્ટર કી ની મદદથી રૂમનો દરવાજો ખોલવામાં આવ્યો હતો ,જ્યાં અભિનેત્રી દુપટ્ટા વળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. પોલીસ તપાસ ચલાવી રહી છે. પરંતુ ફિલહાલ આત્મહત્યા પાછળનું કારણ અકબંધ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security