Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateમુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ કરી જાહેરાત...વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશની નવી રાજધાની બનશે

મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ કરી જાહેરાત…વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશની નવી રાજધાની બનશે

Published by : Rana Kajal

આંધ્રપ્રદેશની રાજધાની બદલવામાં આવી છે. આજે દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય રાજદ્વારી બેઠકમાં મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશની નવી રાજધાની બનશે તેવી જાહેરાત કરી હતી. આ ઉપરાંત મુખ્ય પ્રધાન રેડ્ડીની યોજના ત્રણ રાજધાની બનાવવાની હતી જેમાં અમરાવતીને કાયદાકીય રાજધાની તરીકે, વિશાખાપટ્ટનમને કાર્યકારી રાજધાની તરીકે અને કુર્નૂલને ન્યાયિક રાજધાની તરીકે રાખવાની હતી. સીએમ રેડ્ડીની YSR કોંગ્રેસ પાર્ટી દક્ષિણ આફ્રિકા મોડલ દ્વારા ત્રણ રાજધાનીઓ સાથે વહીવટનું વિકેન્દ્રીકરણ કરવા માંગતી હતી.આ પહેલા 2014માં જ્યારે તેલંગાણા આંધ્ર પ્રદેશથી અલગ થયું હતું ત્યારે હૈદરાબાદને 10 વર્ષ માટે બંને રાજ્યોની સામાન્ય રાજધાની જાહેર કરવામાં આવી હતી. આ સમયગાળો પૂરો થયા બાદ હૈદરાબાદને તેલંગાણાને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં આંધ્ર પ્રદેશે 2024 પહેલા રાજધાની જાહેર કરવાની હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security