Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchરંગોલી કોમ્પલેક્ષની બંધ દુકાનમાં આગ લાગતા દોડધામ...

રંગોલી કોમ્પલેક્ષની બંધ દુકાનમાં આગ લાગતા દોડધામ…

Published by : Rana Kajal

ભરૂચના સ્ટેશન રોડ પર આવેલા રંગોલી કોમ્પલેક્ષની બંધ દુકાનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી

ભરૂચના સ્ટેશન રોડ ઉપર શાલીમાર નજીક આવેલ રંગોલી કોમ્પ્લેક્ષ ખાતે જૂની તૃપ્તિ હોટલની જગ્યા પર આજરોજ અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગના ધુમાડાને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા અને ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગમાં જાણ કરાતા ફાયર ફાયટરો તાત્કાલિક સ્થળ પહોંચી પાણીનો મારો ચલાવી ગણતરીની મીનીટોમાં આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈને પણ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો સ્વાસ લીધો હતો જો કે આગ ક્યાં કારણોસર લાગી તે જાણી શકાયું નથી પરંતુ શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઈ રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!