ગુજરાત વિધાન સભાની ચુંટણીમાં કેટલાક અવનવા કિસ્સાઓ જાણવા મળી રહ્યા છે. સમાન્ય રીતે કોઇ ઍક વિધાન સભા ની બેઠક પર ઉમેદવારી કરનાર પાસે પ્રચાર માટે તેમજ ચૂટણીનાં દીવસે ખુબ મોટી સંખ્યામાં કાર્યકરોની જરૂર પડતી હોય છે ત્યારે સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતો ઍક યુવાન કે જે કોઇ રાજકીય પક્ષનો સક્રિય કાર્યકર નથી. આ યુવાને સુરતની વિધાન સભાની બારે બાર બેઠકો પર ઉમેદવારી નોંધાવી છે. આ યુવાન હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
સુરતની તમામ વિધાન સભાની બેઠકો પર ઉમેદવારી નોંધાવતો યુવાન…
RELATED ARTICLES




