Home International હવે ઊડતી કારનું કાઉન્ટ ડાઉન શરૂ…ટેસ્ટિંગ સફળ…

હવે ઊડતી કારનું કાઉન્ટ ડાઉન શરૂ…ટેસ્ટિંગ સફળ…

0

દુબઇ

હવે ઉડતી કારનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે ઉડતી કારનું ટેસ્ટીગ સફળ સાબિત થયું હતુ દુબઈમાં ‘ફ્લાઇંગ કાર’ હવે ટેક્સી તરીકે ઉપયોગમાં લેવાય તેવી સંભાવના વધી ગઇ છે ટેસ્ટીંગ દરમિયાન ઉડતી કારે સતત 90 મિનીટ સુધી ઉડાન ભરી હતી જેની સ્પીડ 130 કિમી પ્રતિ કલાકની નોંધાઇ હતી. ઉડતી કારના કારણે ઘણી સમસ્યાઓમાંથી છુટકારો મળશે જેમકે ટ્રાફીક જામની ઝંઝટમાંથી મુક્તિ મળશે . આ ફ્લાઇંગ કારનો ઉપયોગ લોકો માત્ર ટ્રાવેલ માટે જ નહીં મેડિકલ ઇમરજન્સી સર્વિસ માટે પણ કરી શકશે. ઉડતી કાર 2 સીટવાળી છે.X2 Flying Carના ગત સોમવારે થયેલા ટેસ્ટિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેનાથી જાણી શકાય છે કે, આ બે સીટવાળી ફ્લાઇંગ કાર છે. ઇલેક્ટ્રિક ફ્લાઇંગ ટેક્સી તરીકે સફળ ટેસ્ટિંગ કરનારા XPengના X2ના વર્ટિકલ ટેક-ઑફ અને લેન્ડિંગ વિમાન છે, જે ફ્યૂચરિસ્ટિક ટેક્નોલોજી પર આધારિત છે..

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version