Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeElection 2022નોટા વોટ ભલભલાની બાજી બગાડી શકે છે...

નોટા વોટ ભલભલાની બાજી બગાડી શકે છે…

Published by : Rana Kajal

મતદારોને જો કોઈ ઉમેદવાર ન ગમે તો તેઓ માટે નોટાનું ઓપ્શન રાખવામા આવ્યું છે. કેટલીક વખત નોટા કેટલાક ઉમેદવારની હાર જીત નક્કી કરી દે છે. લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે પરંતુ કોઈ ઉમેદવાર ન ગમે તો તેને મત ન આપવો હોય તેવા સંજોગોમાં આ નોટનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે નોટા મતોનુ કોઇ ખાસ મહત્વ હોતું નથી. એટલુ જ નહિ પરંતુ   એમ પણ માનવામાં આવે છે કે હાર જીતના પરીણામ અંગે નોટા મતો મહત્વના સાબિત થતા નથી. પરંતુ આવી માન્યતા સાચી નથી . જેમ કે વર્ષ 2017ની વિધાનસભાની ચુંટણીમાં નોટા મત પાંચ લાખ કરતાં વધુ હતા. એટલુ જ નહી ભાવનગરની તળાજા બેઠક પર વિજેતા ઉમેદવાર 1779 મતથી જીત્યા હતા જ્યારે નોટા ના મતો 2918 હતા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security