Home Food ATMમાંથી નાણાં નહી…પરંતુ નીકળતી સ્વાદિષ્ટ બિરયાની…

ATMમાંથી નાણાં નહી…પરંતુ નીકળતી સ્વાદિષ્ટ બિરયાની…

0

Published By : Parul Patel

ATMમાંથી નાણાં નહી પરંતું સ્વાદિષ્ટ બિરયાની નીકળે તો કેવું સારૂ…હોટલમાં જવાનુ નહીં…ઓર્ડર આપવાનો નહીં, અને બિરયાની આવે તેની રાહ જોતા બેસવાનું નહી. આતો ATMમાં કાર્ડ નાખ્યું, પ્રોસેસ કરી અને બીજા હાથમાં સ્વાદિષ્ટ બિરયાની. કેટલુ સરસ…

આ સ્વપ્નની વાત નથી, પરંતું હકીકત છે. આવી બિરયાની ATMમાંથી મળે છે, અને તે પણ ગરમાગરમ. ચેન્નાઇના કોલાથુર વિસ્તારમાં આવુ અનોખું ATM ગોઠવવામાં આવ્યું છે. તેમાંથી વેજ અને નોનવેજ બિરિયાની નીકળે છે, અને તે પણ 30 પ્રકારની બિરયાની મળી શકે છે. બસ માત્ર ATM ના સ્ક્રીન પર મેનુ પર નજર ફેરવો પસંદગીની બિરયાની સિલેક્ટ કરો સાથે જ નાણાં ATMમાં નાખો, અને ગરમા ગરમ બિરયાની મેળવો.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version