Published By : Patel Shital
- આ અંગે 5 મુખ્ય કારણો…
RBI દ્વારા રૂ. 2000 ની નોટ પાછી ખેંચવા અંગે હાલ 5 કારણો જણાઈ રહ્યા છે :
- રૂ. 2000 ની નોટ છાપવામાં આવી ત્યારે નોટબંધીની વિપરીત આર્થિક અસર ઓછી કરવાનો હેતુ હતો.
- રૂ. 2000 ની ચલણી નોટ તેની સમય મર્યાદા પૂર્ણ કરી ચૂકી છે. જેમ કે માર્ચ 2017 પહેલા 89 % નોટ છપાઈ ચુકી હતી.
- તા 31/3/2023 ની સ્થિતિએ બજારમાં રૂ. 2૦૦૦ ની નોટની ભાગીદારી માત્ર 3.62 લાખ કરોડ સુઘી ઘટી ગઇ હતી.
- વર્ષ 2018 માં રૂ. 2૦૦૦ ની ચલણી નોટ છાપવાનું બંધ કરી દેવાયુ હતું. કારણ કે નોટ છાપવાનો કોઇ હેતુ ન હતો.
- રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના તારણ મુજબ રૂ. 2૦૦૦ ની ચલણી નોટનો વ્યવહારમાં ઉપયોગ ખુબ ઓછો જણાયો હતો.