Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeElection 2022વડોદરા વાઘોડિયા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સત્યજિત ગાયકવાડ ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા બળદ...

વડોદરા વાઘોડિયા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સત્યજિત ગાયકવાડ ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા બળદ ગાડામાં…

વડોદરા વાઘોડિયા વિધાનસભા મતક્ષેત્રના કોંગ્રેસના ઉમેદવાર આજરોજ ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા. તેઓ સાથે જનમેદની હતી. ખાસ વાત એ હતી કે તેઓ ઉમેદવારી પત્ર ભરવા માટે બળદગાડામાં પહોંચ્યા હતા.

બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ ગુરુવારે છે ત્યારે આજરોજ વડોદરા વાઘોડિયા માટે વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર અને રાજ ઘરાણામાંથી આવતા સત્યજિત ગાયકવાડ દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું. આજરોજ તેઓ પોતાના સમર્થકો સાથે બળદ ગાડામાં ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા. આદિવાસી નૃત્ય સાથે લોકોએ તેઓનું સ્વાગત પણ કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે એક તરફ મોંઘવારીના ખપ્પરમાં લોકો હોમાઈ રહ્યા છે ત્યારે તેઓએ તેના પ્રતીક સ્વરૂપે બળદગાડામાં રેલી કાઢી હતી

(ઇનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security