Home News Update Nation Update દેશમાં PFIના સ્થાનો પર NIA ના દરોડા…

દેશમાં PFIના સ્થાનો પર NIA ના દરોડા…

0
  • PFIના સભ્યોની અટક કરવામાં આવી…

ભારતમાં વિવિઘ આતંકવાદી ઘટનાઓમાં સામેલ માનવામાં આવતાં એવા PFIના વિવિઘ સ્થાનકો ખાતે ANI દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયાના સભ્યોની અટક કરી હતી. રાષ્ટ્રીય તપાસ એજન્સી ANI દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

દેશનાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, અને આસામમાં PFIના કાર્યાલયો તેમજ અન્ય સ્થાનકો ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા. આસામના ADGP હિરેન નાથના જણાવ્યા મુજબ આસામના નગરબેરા વિસ્તારમાં PFIના 4 સભ્યોની અટક કરવામાં આવી હતી. જ્યારે ઉત્તર પ્રદેશના બુલંદ અને મેરઠ શહેરોમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. હજી આ કાયૅવાહી ચાલુ હોવાની માહીતી સાંપડી રહી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version