Home Mobile Phones 150W ફાસ્ટ ચાર્જિંગ સાથે Oneplus ફોન લોન્ચ થશે, જાણો ટેક્નોલોજિકલ ખાસિયત

150W ફાસ્ટ ચાર્જિંગ સાથે Oneplus ફોન લોન્ચ થશે, જાણો ટેક્નોલોજિકલ ખાસિયત

0

સ્માર્ટફોન કંપની વનપ્લસ વધુ એક ડિવાઇસ માર્કેટમાં ઉતારવા માટે તૈયાર છે. કંપની OnePlus Ace Pro ને ત્રણ ઓગસ્ટે લોન્ચ કરવાની છે. જાણો આ ફોનની ખાસિયત..  

વનપ્લસ પોતાનો નવો સ્માર્ટફોન OnePlus Ace Pro લોન્ચ કરવા જઈ રહ્યું છે. કંપનીએ જણાવ્યું કે ફોનને 3 ઓગસ્ટ સાંજે 7.30 કલાકે (સ્થાનીક સમય) લોન્ચ કરવામાં આવશે. સ્માર્ટફોનને Oppo Shop દ્વારા પ્રી-ઓર્ડર કરી શકાશે. કંપનીએ ફોનની સત્તાવાર તસવીર પણ જારી કરી છે. 

OnePlus Ace Pro ના સંભાવિત સ્પેસિફિકેશન

OnePlus Ace Pro માં 6.7 ઇંચ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. આ ડિસ્પ્લે 1080 x 2412 પિક્સલનું ફુલ એચડી+ રિઝોલ્યૂશન, 120Hz રિફ્રેશ રેટ અને ઇન સ્ક્રીન ફિંગરપ્રિન્ટ સ્કેનરની સાથે આવશે. ફોનમાં સ્નેપડ્રેગન 8 પ્લસ ઝેન 1 પ્રોસેસરની સાથે 16 GB સુધી રેમ અને 512 જીબી સુધી સ્ટોરેજ મળી શકે છે. 

ફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ મળી શકે છે. તેમાં OIS સપોર્ટની સાથે 50 મેગાપિક્સલનો Sony IMX766 પ્રાઇમરી કેમેરા, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ કેમેરા અને 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરા હશે. સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો કેમેરો મળી શકે છે. તે 150W રેપિડ ચાર્જિંગ સપોર્ટની સાથે 4,800mAh ની બેટરી મળશે. 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version