ભારત દેશનાં બિહાર રાજ્યમાં સતત ગેરકાયદેસર ઘુસણખોરી કરતાં મુસ્લિમોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. બિહાર રાજયની સરહદ નેપાલ અને બંગલાદેશ જેવા દેશો સાથે જોડાયેલી છે.આ સરહદી વિસ્તારમાંથી ગેરકાયદેસર ઘુસણખોરી થતી હોવાનું મનાય રહ્યું છે. ભારત દેશનાં બિહાર રાજ્યની પરિસ્થિતિ જોતાં પૂર્ણિયા વિસ્તારમાં હાલમાં પણ ગેરકાયદેસરનાં ઘૂસણખોરોની સંખ્યા વધુ છે જયારે બિહારનાં કટિહાર અને અરેરિયા જેવા વિસ્તારોમાં ઘૂસણખોરોની સંખ્યા સતત વધી રહી છે. જે ચિંતાજનક બાબત કહી શકાય.